આવતીકાલે ‘ક્લાસિ કેઝુઅલ’નું ઉદઘાટન…

વાંકાનેર: આવતીકાલે 27 નેશનલ હાઇવે પર, પાસલીયા હોસ્પિટલની બાજુમાં, ચંદ્રપુર ખાતે જેન્સવેર,શુઝ, બેલ્ટ,પાકીટ, જેવી જેન્ટ્સની સંપૂર્ણ એસેસરીનો વિશાળ શો-રૂમનું ઉદઘાટન બપોરે 2:30 વાગ્યે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન એડવોકેટ સૈયદ સકીલએહમદ પીરઝાદાના શુભ હસ્તે થશે…

આ ઉદઘાટન સમારંભમાં વાંકાનેર શહેર અને તાલુકાના લોકોને પધારવા માટેનું ‘ક્લાસી કેઝુઅલ’ના પાર્ટનર ખાલિદ મોમીન અને અરબાઝ પટેલ તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો