Placeholder canvas

ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે…

ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિખ શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધો. 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. આવતીકાલે બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનુ પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. પરીક્ષાર્થીઓ સવારે 8 વાગ્યે પરિણામ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકશે. તેમજ બોર્ડનાં વોટ્સઅપ નંપર પર પણ વિદ્યાર્થીઓ પરિણામ જાણી શકશે.

વેબસાઈટ તેમજ વોટ્સઅપ નંબર પર પરિણામ જાણી શકશો
ત્યારે પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે બોર્ડ દ્વારા વેબસાઈટની સાથે સાથે મોબાઈ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશો. તેમજ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણી શકાશે.

આ સમાચારને શેર કરો