દોડો…દોડો…, વાંકાનેરમાં શરૂ થઈ ગયો છે સીટી ફટાકડા મોલ… જ્યાંથી મળશે વ્યાજબી ભાવમાં ફટાકડાનો નવો સ્ટોક…

વાંકાનેર: હવે દિવાળીને ગણતરીના દિવસોની વાર છે, સ્કૂલોમાં તો વેકેશન પડી ગયું છે અને નાના નાના બાળકો તેમજ યુવાનો દિવાળીની તૈયારી કરવા લાગ્યા છે. જો દિવાળીમાં ફટાકડા,રોકેટ, ફુલઝર વિગેરે વિગેરે ન હોય તો એ દિવાળી શેની…?
વાંકાનેરમાં દિવાળીમાં ફટાકડા ફોડવાના શોખીનો માટે ખુશ ખબર છે. વાંકાનેરમાં સીટી ફટાકડા મોલ શરૂ થઈ ગયો છે…!!! આ મોલનું પ્રથમ વર્ષ છે જેથી અહીંયા એકદમ તદ્દન નવો સ્ટોક વ્યાજબી ભાવ મળશે…
ફટાકડા લવર… જ્યાં ત્યાં ફાફા ન મારતા હો…જો તેમાં જૂનો માલ બટકી જશે ને તો ફટાકડો ફોડશો ત્યારે ઢુફિંગને બદલે ફુઈશ થઈ જાશે… પછી હી…હી…હી…😀 ફટાકડાની ખરીદી તો સીટી ફટાકડા મોલમાંથી જ….

પધારો આપનું સ્વાગત છે.

આ સમાચારને શેર કરો