Placeholder canvas

મોટા આંકડીયા નજીક છકડો રીક્ષા-બાઇક અકસ્માતમાં માસુમ બાળકનું મોત

અમરેલી તાલુકાનાં મોટા આંકડીયા ગામે રહેતા શહાદત પીડુભાઈ વસુનીયા પોતાના હવાલાવાળા મોટર સાયકલ નંબર એમપી-09 વીવાય 7996 લઈ મોટા આંકડીગા ગામે નજીકથી પસાર થતાં હતા. ત્યારે આગળ જતી ભાર રીક્ષાનાં ચાલકે સામેથી આવતી ફોરવ્હીલને જોઈ ભાર રીક્ષાએ અચાનક બ્રેક મારતા બાળક રીક્ષા સાથે ભટકાતા મોટર સાયકલ ઉપર બેઠેલ 3 વર્ષનાં બાળકને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નિપજયું હતું. જયારે ફોરવ્હીલ ખાળીયામાં પલટી જતાં આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ સમાચારને શેર કરો