રાજાવડલા: અષાઢીબીજની ઠાકોર માલધારી સમાજ દ્રારા ઉજવણી
વાંકાનેર: આજ રોજ અષાઢીબીજની રાજવડલા ગામ સમસ્ત ઠાકોર માલધારી સમાજના આગેવાનો હાજરીમાં ભાવ પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
આ ઉજવણીમાં છગન ભાઈ મુધવા, ડાયાભાઈ આંત્રેષા, છેલાભાઈ ભરવાડ, સામજી દેડાનીયા, વાલજીભાઈ દેત્રોજા, વિનોદભાઈ તથા અન્ય આગેવાનો અને રામામંડલના સભ્યની હાજરીમાં રામાપીરનું ફુલેકું ગામમાં ફેરવીને રાસની રમજટ બોલાવી સમસ્ત સમાજના લોકોએ પ્રસાદ લીધો હતો.
વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)