Placeholder canvas

શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્રારા વિશ્વ કપાસ દિવસની ઉજવણી કરવામાં આવી.

શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ અંતર્ગત વિશ્વ કપાસ દિવસ ની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટના દરેક ફિલ્ડના ગામોમાં ચાલતા SHG ગૃપની મહિલાઓને રૂની ગુણવત્તા વિષય પર તાલીમ આપવામાં આવી. જેમાં કપાસની ગુણવત્તા સુધારવા સારી વેરાયટી ના બીજ પસંદગી થી લઈ કપાસ ની વીણી અને સંગ્રહ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતોની જાણકારી આપવામાં આવી.

આ ઉપરાંત બહેનોને રૂ ના તાંતણા ની લંબાઈ કેવી રીતે જાળવી રાખવી અને કંટામીનેશન ફ્રી કોટન કેવી રીતે જાળવી રાખવો તે અંગેની માહિતી આપવામાં આવી. -by કનુભાઈ ડી ખાચર

આ સમાચારને શેર કરો