મેપ્સ‌ ગ્રેનાઈટો સિરામિક દ્વારા પુત્રનો જન્મદિવસ મજુરોના બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી ઉજવ્યો

મેપ્સ‌ ગ્રેનાઈટો સિરામિક દ્વારા પુત્રના જન્મદિવસ નિમિત્તે મજુરોના ૨૦૦ બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી સાદાઈથી બર્થ-ડે ઉજવ્યો

મોરબી મેપ્સ ગ્રેનાઈટો સિરામિક વાળા રમેશભાઈ ગોધાણી એ પોતાના પુત્ર મન ગોધાણીના આજે 9 વર્ષ પુર્ણ થતા આજે તેમનો જન્મદિવસ હોવાથી કંપનીના તેમજ અન્ય 200 બાળકોને આઈસ્ક્રીમ ખવડાવી જન્મદિવસની ઉજવણી સાદગી પુર્વક કરવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો