Placeholder canvas

હોળીના રંગ મનાવો માહીર ઓટો સેલ્સને સંગ : ધુળેટીની ધમાકા ઓફર્સ સાથે ઇ-બાઈક ખરીદવાનો સુવર્ણ અવસર

આગામી હોળીના તહેવાર નિમિત્તે ઈ-બાઈક ખરીદવાની સુવર્ણ તક : અનેક આકર્ષક ઓફરો સાથે ઈ-બાઈકની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ ફ્રી….
(Promotional Article)
પાંચ રાજ્યોની ચૂંટણી પત્યા પછી પેટ્રોલ-ડીઝલમાં મોટો ભાવ વધારો તોળાઈ રહ્યાની ચર્ચા અખબારના પાને અને ગામના ઓટલે ચર્ચાઓ થઈ રહી છે એ અંદાજ મુજબ પેટ્રોલ 100ને પાર જતુ રહેશે…!! તો આવા મહામોંઘા પેટ્રોલમાં બાઈક ચલાવવા નાના કે મધ્યમ વર્ગને કઈ રીતે પરવડશે? આવી મુશ્કેલીના સમયે BGAUSS કંપનીના ઓથોરાઇઝ ડીલર “માહીર ઓટો સેલ્સ” આગામી તહેવાર નિમિત્તે ખાસ ઓફર રજૂ કરે છે…
દેશની ઉચ્ચ ગુણવત્તાવાળા વાયર બનાવતી નામાંકિત કંપની આર.આર. વાયર દ્વારા હવે ઈ-બાઈક ક્ષેત્રમાં પદાર્પણ કરીને માર્કેટમાં BGAUSS નામે ઇલેક્ટ્રિક બાઈક મુક્યા છે. જેમને ગુણવત્તામાં માનનારા લોકોએ સહર્ષ આવકાર્યા છે, અને તેમનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે… મહત્વની બાબત એ છે કે BGAUSS ઈ-બાઈક આરટીઓ માન્ય છે અને તેમનું આરટીઓમાં રજીસ્ટ્રેશન પણ થાય છે. આવા આરટીઓ માન્ય ઈ-બાઈકના કંપનીનો વાંકાનેરના ઓર્થોરાઈઝ શો-રૂમ “માહિર ઓટો સેલ્સ” દ્વારા આગામી હોળીના તહેવાર નિમિત્તે વિશેષ ઓફર જાહેર કરવામાં આવી છે. જેમાં હોળી સુધીમાં ઈ-બાઈકની ખરીદી પર શ્યોર ગીફ્ટ ફ્રી આપવામાં આવી રહી છે…
BGAUSS ઈ-બાઈક વિદ્યાર્થીઓ માટે, ઓફિસ માટે તેમજ ખાસ મહિલાઓ માટે અને નાના સમાનની હેરાફેરી માટે ખુબ જ સરળ, સુગમ અને સસ્તુ રહે છે. આમ કૂદકે ને ભૂસકે વધતા અને મોંઘા ભાવના પેટ્રોલમાં રાહત મેળવવા માટે ઈ-સ્કુટર એકમાત્ર ઉપાય છે. BGAUSSના તમામ મોપેડ સ્કુટરોમાં સૌથી મજબૂત, ટકાઉ અને તમામ આધુનિક સુવિધાઓ સુસજ્જ ઈ-બાઈક બજારમાં મુકવામાં આવ્યા છે. આ BGAUSSના ઈ-બાઈકની ટેસ્ટ રાઈડ માટે અને આકર્ષક ઓફરો સાથે ખરીદી કરવા માટે માહીર ઓટો સેલ્સ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવી રહ્યું છે… આગામી તહેવાર હોળીની વિશેષ ઓફરનો લાભ મેળવવા માટે આજે જ એ બાઈક બુક કરાવો…
હોળીની ખાસ ધમાકેદાર ઓફર…
• ઈ-બાઈકની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ બિલકુલ ફ્રી…
• કોઈપણ ઈ-બાઈક એકદમ સરળ હપ્તેથી‌ ખરીદવાની સુવર્ણ તક…
• સૌથી નિચો વ્યાજદર…
• આરટીઓ માન્ય રજીસ્ટ્રેશન ધરાવતા ઈ-બાઈક…
• પાંચ વર્ષના આરટીઓ માન્ય વિમા સાથે ઈ-બાઈક…
• આધુનિક સુવિધાઓથી સુસજ્જ ઈ-બાઈક…
• માત્ર 2.5 કલાકમાં જ સંપૂર્ણ ચાર્જ…
• સૌથી પાવરફુલ મોટર સાથે 57 Km/h ની ટોપ સ્પીડ…

માહીર ઓટો સેલ્સ
૨૭-નેશનલ હાઈવે, ચંદ્રપુર ગામના બોર્ડ પાસે, આશીર્વાદ હોટલની પાછળ, માહીર ટી સ્ટોલની બાજુમાં, ચંદ્રપુર, વાંકાનેર.

સંપર્ક:- યાકુબભાઈ કડીવાર
મો. 99134 44163/99134 44160

આ સમાચારને શેર કરો