skip to content

વાંકાનેર: દલડી પાસેથી વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામ પાસેથી દારૂની બોટલ સાથે એક શખ્સને પકડાયો હતો. આ શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઇ કાલે વાંકાનેર તાલુકાના દલડી ગામ પાસેથી સંજયભાઇ દલપતભાઇ મકવાણા (ઉ.વ. ૩૫, ધંધો મજુરી, રહે. જુના વણકર વાસ, થાનગઢ, જી. સુ.નગર)ને વિદેશી દારૂની 1 બોટલ (કી.રૂ. 375) સાથે પકડાયો હતો. તેમની પાસેથી પોલીસે વિદેશી દારૂની બોટલ કબ્જે કરી આરોપી સંજયની અટકાયત કરી છે.

આ સમાચારને શેર કરો