Placeholder canvas

વાંકાનેર: ધમલપરમાં જાહેરમાં જુગાર રમતા 10 જણાએ પોલીસ સ્ટેશનની હવા ખાધી !

વાંકાનેર ધમલપર ગામે સ્ટીક લાઈટ ના અજવાળ જાહેરમાં જુગાર રમતા 10 પત્તા પ્રેમીઓરૂ 10.800 મુદ્દા માલ સાથે ઝડપાયા…

મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરપોલીસ પેટ્રોલિયમ પોલીસ કોસ્ટેબલ અજીતભાઈ સોલંકી ને મળેલી ચોક્કસ બાતમી ના આધારે રેડ કરતા ધમલપર ગામે આવેલા ગેલમાંના મંદિરની બાજુમાં પટમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા (1) સંજય રવજીભાઈ બાવરવા(2) દલસુખ મનજીભાઈ દેત્રોજા(3) રણછોડભાઈ ભગવાનભાઈ બાવરવા(4) દિપક દેવશીભાઈ અબાસણીયા(5)અજય ગગજીભાઈ બાવરવા(6) હિતેશ દેવજીભાઈ બાવરવા (7) રાજેશ ભીમાભાઇ બાવરવા(8) નવઘણભાઈ ચતુરભાઈ અબાસણીયા(9) જયદીપભાઇ દીપકભાઈ ધામેચા(10) રાયસીંગભાઇ છનાભાઈ બાવરવા તમામ રહે ધમલપર તાલુકો વાંકાનેર વાળાને રૂ10.800 રોકડ રકમ સાથે પકડીને જુગાર ધારા મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ કામગીરીમાં પી.આઈ એન એ વસાવા એએસઆઈ હીરાભાઈ મઠીયા તથા અજીતભાઈ સોલંકી, શક્તિસિંહ જાડેજા, હરપાલસિંહ પરમાર, યશપાલસિંહ પરમાર, હરદીપસિંહ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા અને મુકેશ ભાઈ વાસાણી સહિતના જોડાયા હતા.

આ સમાચારને શેર કરો