વાંકાનેર: માટેલ ગામમાંથી જુગાર રમતા બે પકડાયા…

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામે અમરધામ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી વિક્રમ જાદુભાઈ ડાભી અને લાલજી ટીસાભાઈ સરવાડિયા નામના શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો