વાંકાનેરના ભીમગુડા ગામે ખાણમાં કામ રાખવા મુદ્દે યુવાન પર હુમલો
લેબર કોન્ટ્રાક્ટના કામ બાબતે બોલાચાલી બાદ લોખંડના પાઇપથી હુમલો કર્યાનો આક્ષેપ; જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપ્યાની પણ ફરિયાદ, એટ્રોસિટી સહિતનો ગુનો નોંધાયો વાંકાનેર: વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં આવેલી બેલાની ખાણમાં લેબરનું કામ રાખવા બાબતે એક યુવાન પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપ્યાનો પણ આક્ષેપ […]
