જિલાની દિવસ: યાદ માત્ર ઉજવણીથી નહીં, જીવનમાં ઉતારવાથી થાય
શેખ અબ્દુલ કાદિર જીલાનીને યાદ કરવાનો સાચો અર્થ શું માત્ર ઉજવણી છે કે તેમના જીવનના બોધપાઠને પોતાના જીવનમાં ઉતારવાનો સંકલ્પ? આજે શેખ અબ્દુલ કાદિર જીલાનીની યાદ સાથે જોડાયેલો દિવસ છે. મુસ્લિમ સમાજના અનેક લોકો શ્રદ્ધા અને ભાવનાથી આ દિવસને યાદ કરી રહ્યા છે. ધાર્મિક કાર્યક્રમો, દુઆ, નાત, મિલાદ અને વિવિધ આયોજનો દ્વારા લોકો તેમની સાથે […]
