વાંકાનેર: આજે કેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી? જાણવા વાંચો…
વાંકાનેર: 67 વાંકાનેર કુવાડવા વિધાનસભા સીટ ઉપર ફોર્મ ચકાસણી ના અંતે કુલ ૧૭ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં આજે ફોર્મ પરત ખેંચવાના પહેલા દિવસે બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાસે ખેંચી લીધી છે. હવે વાંકાનેર વિધાનસભા બેઠક ઉપર 15 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ઉમેદવારી ખેંચવાનો કાલે છેલ્લો દિવસ છે, કાલે ત્રણ વાગ્યા સુધી જ કોઈપણ ઉમેદવાર પોતાની ઉમેદવારી પાસે ખેંચી શકશે, ત્યારબાદ કેટલા ઉમેદવાર મેદાનમાં રહે છે તે સ્પષ્ટ થઈ જશે.
ફોર્મ પાછું ખેંચનાર ઉમેદવારો :-
(૧) રીતેષભાઈ મનસુખભાઈ પરસાણા (અપક્ષ)
મુ. સણોસરા, તા.રાજકોટ, જી.રાજકોટ
(૨) રાજેન્દ્રભાઈ બટુકભાઈ માંડવીયા (અપક્ષ)
મુ. સણોસરા, તા.રાજકોટ, જી.રાજકોટ.
મેદાનમાં રહેલ ઉમેદવારો :-
1) નરેન્દ્રસિંહ ઝાલા -અપક્ષ
2) નરેન્દ્ર દેગડા -અપક્ષ
3) ભુપેન્દ્ર સાગઠીયા -બ.સ.પા.
4) વિક્રમ સોરાણી -આપ
5) જીતેશભાઈ શાંતોલા -અપક્ષ
6) મહેબુબભાઈ પીપરવાડીવા -અપક્ષ
7) મહંમદજાવીદ પીરઝાદા – કોંગ્રેસ
8) નવીનભાઈ વોરા -અપક્ષ
9) મહેશકુમાર ખાંડેખા -અપક્ષ
10) હીનાબેન રૈયાણી -અપક્ષ
11) મેરામભાઈ વરૂ -અપક્ષ
12) વલ્લભભાઈ વાઘેલા -અપક્ષ
13) પ્રકાશ અજાડીયા -રા.જ.ક્રા.પા
14) રમેશભાઈ ડાભી -અપક્ષ
15) જીતેન્દ્ર સોમાણી – ભાજપ

