આગામી રવિવારે કેન્સરના નિષ્ણાંત ડૉક્ટરનો રાહત દરે નિદાન કેમ્પ

આજકાલ કેન્સરના દર્દીઓ ખૂબ વધી રહ્યા છે, ત્યારે રાજકોટમાં કેન્સરના નિષ્ણાંત ડોક્ટર દ્વારા આગામી તા.02/06/2024 ને રવિવારે રાહત દરે નિદાન કે આયોજન કરવામાં આવેલ છે. આ નિદાન કેમ્પમાં મોઢા, જડબાના કેન્સરના નિષ્ણાંત ડોક્ટર (ઓરલ & મેક્સીલોફેસિયલ સર્જન) ડો. કામિલ રાજપારી સેવા આપશે.
👉 મોઢા અને જડબાને લગતા તમામ કેન્સરનું નિદાન અને પ્લાસ્ટીક સર્જરી દ્વારા સારવાર
👉 તમાકુના વ્યસનના કારણે ઓછા ખુલતા મોઢાની સારવાર
👉 લાળની ગ્રંથીને લગતા તમામ રોગોની સર્જરી તથા સારવાર.
ઉપરોક્ત તકલીફ વાળા લોકો અહીં એકદમ રાહત દરે નિદાન કરાવવા ઇચ્છતા લોકોએ મો.નં.૯૮૭૫૧ ૩૮૮૨૪ માં ફોન કરીને અગાઉથી નામ નોંધાવી લેવું… અગાઉથી નામ નોંધાવવુ ફરજીયાત છે.
➡️ કેમ્પમાં આવતા દર્દીઓએ જુના બધા રિપોર્ટ સાથે લાવવા.
આ સમાચારને શેર કરો