Promotional Articlesવાંકાનેર

આવતી કાલે “રિલીફ હોસ્પિટલ”માં રાહત દરે હિજામા કેમ્પ.

આવતીકાલે વાંકાનેરની ‘રિલીફ હોસ્પિટલ’માં રાજકોટના હિજામા એક્સપર્ટ
ડો.એસ.એમ.આલમનો રાહત દરે હિજામા કેમ્પ રાખવામાં આવેલ છે, તેમનો જરૂરીયાત વાળા દર્દીઓએ લાભ લેવો…
રાહત દરે હિજામા કેમ્પ :-
રાજકોટના હિજામા એક્સપર્ટ
ડો.એસ.એમ.આલમ

🏥 :સ્થળઃ- 🏥
ડો. એન. એ. શેરસિયા
રીલીફ હોસ્પિટલ, માઁ હોસ્પિટલની બાજુમા, ભંગારના ડેલાની બાજુવાળી શેરી, ૨૭-A- નેશનલ હાઇવે, વાંકાનેર.

મુખ્ય રોગો:-
● બધાજ પ્રકાર ના દુખાવા
● માનસિક રોગ
● લકવો
● ચામડીના રોગો
● એલર્જી
● ખિલ-મુહાસા
● વાળના રોગો
● બ્લડપ્રેશર
● આ ઉપરાંત અન્ય ઘણા રોગો…
હિજામાથી થતા ફાયદા-
☆ખરાબ લોહી ને શરીર માંથી
☆કાઢી શરીર સાફ કરે છે.
☆રક્તપરિભ્રમણ વધારીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
☆બધારોગો મા અક્સિર છે.
☆હુજુરની સુન્નત છે.
નોંધ:-
👉 તમારી ચાલુ દવાની ફાઇલ સાથે લાવવા વિનંતિ.
👉 બહેનો માટે અલગ વ્યવસ્થા રાખેલ છે.
👉 દર મહિને બે શનિવાર વાંકાનેર મા મળશે.
https://wa.link/vqi335
આ સમાચારને શેર કરો