Placeholder canvas

CAની પરીક્ષા પાસ કરનાર ઈમ્તિયાઝ શેરસિયાને મિત્રો, સ્નેહીઓ તરફથી મુબારક બાદી

(Sponsored artical) રાજકોટ તાલુકાના સણોસરા ગામના ખેડૂત અયુબ વલીભાઈ શેરસિયા અને હસીનબેન અયુબભાઈનો દીકરો અને ઇરફાન શેરસિયાનો ભાઈ ઈમ્તિયાઝ શેરસીયા તાજેતરમાં જ જાહેર થયેલા સી.એ.ની પરીક્ષાના પરિણામમાં તેઓ પાસ થયા છે.

ઈમ્તિયાઝ શેરસીયાએ સી.એ.માં મેળવેલી સફળતાથી સણોસારા ગામનું અને મોમીન સમાજનું ગૌરવ વધારેલ છે. તેમની આ સફળતાથી તેમના પરિવારજનો અને મિત્રોમાં ખુબ ખુશી ની લાગણી ફેલાઇ હતી …

ઈમ્તિયાઝ શેરસીયા સી.એ.ની પરીક્ષા માં પાસ થતાં તેઓને મખદુમભાઈ શેરસીયા ( પાંચદ્વારકા), મંજુર શેરસીયા ( પાંચદ્વારકા), હામવી હેપી હોમ ફર્નિચર (અમરસર ફાટક પાસે), ફૌજી બેવર્જિસ (પાંચદ્રાકા), વિસડમ પ્લાસ્ટીક (પાંચદ્રાકા), ડાયમંડ ટ્રેડર્સ (વાંકાનેર), આશીર્વાદ બેટરી (વાંકાનેર), ડૉ. નફીસાબેન શેરસિયા (સરપંચ-સણોસર) અને રસુલભાઈ ખોરજીયા (સરપંચ-દિઘાલીય) એ દિલથી ખૂબ મુબારક બાદી પાઠવીને તેઓ પોતાના ક્ષેત્રમાં ખૂબ સારી પ્રગતિ કરીને આપણા વિસ્તાર અને સમાજને ઉપયોગી થાય તેવી શુભેચ્છા પાઠવી છે.

ઈમ્તિયાઝ શેરસિયા એ હાલ રાજકોટ અને વાંકાનેરમાં પોતાની નીચેના સરનામે ઓફિસ શરૂ કરેલ છે…

એસ.બી.એસોસીએટ્સ , હોટેલ જેનિશ પાછળ, સદર બજાર, રાજકોટ. 70169 07050

શેરસીયા એન્ડ કુ. ,એ.વી.એમ.કોમ્પલેક્ષ, ભમરીયા કુવા સામે, વાંકાનેર. 97250 02593, 98986 44564

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો