વાંકાનેર: મહીકા ગામના પીઢ અગ્રણી બુટાણી બાપાનું 100 વર્ષની ઉંમરે અવસાન.
વાંકાનેર તાલુકાના મહીકા ગામના પેટ અગ્રણી બાદ તારીખ 21/9/2024 ની રાત્રે સો વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે.
▶️મરહુમ અહમદભાઈ બાદી (બુટાણી બાપા) એ મહેકા ગામમાં દસ વર્ષ સરપંચની તરીકે સેવા આપી હતી
▶️ તેમના સરપંચના સમયકા દરમ્યાન તેઓએ ખેડૂતો માટે જળ સિંચાઈ મંડળીની સ્થાપના કરી હતી અને વીજળીની વ્યવસ્થા માટેના કામો હાથ ધર્યા હતા.
▶️ત્યારબાદ તેમણે 1975માં મહિકા ગામમાં માધ્યમિક શાળાની સ્થાપના કરી, જેમાં હાલ અત્યારે આજુબાજુના ઘણા ગામનાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
▶️આહમદભાઈ બાદી રાજકીય ક્ષેત્રે પણ સારી ઓળખ ધરાવતા હતા.
▶️તેઓ પૂર્વ પર્યાવરણ મંત્રી ડૉ.દિગ્વિજયસિંહ ઝાલાના ખાસ મિત્ર પણ હતા.
▶️હાલ તેમના પુત્ર હનીફભાઈ બાદી પણ રાજકીય ક્ષેત્રે સંકળાયેલ છે અને પુત્રી મુમતાજબેન બાદી મહિકા ગામમાં સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે.
હનીફભાઈ બાદી. મોબાઈલ નંબર 99094 47062

