Placeholder canvas

વાંકાનેર: નેશનલ હાઇવે પર રાણેકપરના બોર્ડ પાસે બુલેટ સ્લીપ થતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તરફથી મોરબી તરફ જતા નેશનલ હાઇવે પર રાણેકપર ગામના પાટીયા પાસે બુલેટ સ્લીપ થઇ ડીવાઇડરની લોખંડની ગ્રીલ સાથે ભટકાતા હરેશભાઇ ધરમશીભાઇ સાપરા ઉ.28નું મૃત્યુ નીપજ્યું હતું, આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે મૃતકના ભાઈ ગોપાલભાઇ ધરમશીભાઇ સાપરાની ફરિયાદને આધારે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો