Placeholder canvas

વાંકાનેર: કોળી કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન

વાંકાનેર વિસ્તાર ના કોળી સમાજના જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વાંકાનેર વિસ્તાર માં તેજસ્વી વિધાર્થી સન્માન સમારોહ નુ આયોજન કરેલ હોય તો આવા શૈક્ષણીક કાર્યમાં આપ સૌ જ્ઞાતીબંધુઓ વિધાર્થી ભાઈ-બેહનોને મોટી સખ્યામાં ભાગ લો એવી આશા સાથે કોળી કેરીયર એકેડમી દ્વારા આયોજન કર્યું છે.

આ મુજબ મુજબના મેરીટ લીસ્ટ ધરાવતા વિધાર્થીઓ સન્માનને પાત્ર થશે.
ચાલુ વર્ષ ૨૦૨ર માં પાસ કરેલ હોય તે જ માર્કશીટ માન્ય રહેશે.
ધોરણ ૧૦ – પાસ, ધોરણ ૧૨ – પાસ (તમામ પ્રવાહ), સ્નાતક (ગ્રેજયુએટ), અનુ સ્નાતક (પોસ્ટગ્રેજયુએટ) કક્ષાએ -, વ્યવસાય લક્ષી કોર્ષ B.ed. /P.T.C./A.T.D./C.P.ed/B.P.ed/M.ed/M.P.ed/L.L.B.
મેડીકલ ક્ષેત્રે તમામ ડીગ્રી

ઉપરોક્ત લાયકાત ધરાવતા ભાઈઓ બહેનોએ એ અથવા માતા અથવા પિતા એ તારીખ:15.06.2022 સુધીમાં અરજદારોએ પોતાની ધોરણની માર્કશીટ ની ઝેરોક્ષ નકલ પાછળ પોતાનું નામ-સરનામું મોબાઇલ નંબર જોડી વિગત જમા કરવાની રહેશે .

ફોર્મ ભરવાનું સ્થળ
ડી એન્ડ ડિજિટલ નેશનલ હાઈવે જકાતનાકા પાસે આવેલા પેટ્રોલ પંપની બાજુમાં કિસ્મત કોમ્પલેક્ષ પહેલા માળે વાંકાનેર
8160159964 / 9998432419 જમા કરાવવાનું રહેશે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો