ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 ની પરીક્ષાઓના પરિણામની તારીખ આવી ગઈ છે. ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સોમવારે 4 મેના રોજ જાહેર થશે. તો ધોરણ-10 નું પરિણામ 6 મેના રોજ જાહેર થશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ માં ધોરણ 12 ની પરીક્ષા યોજવામાં આવી હતી. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ થી વધુ વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં 5 લાખ થી વધુ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ-12 નું પરિણામ જાહેર થતાં કોલેજની પ્રવેશ પ્રક્રિયાનો પણ પ્રારંભ થશે.