Placeholder canvas

વાંકાનેર: રાજાવડલા રોડ પર આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-2માં બુકિંગ શરૂ…માત્ર 10 પ્લોટ બાકી

નાના તથા મધ્યમ કદના ઔધ્યોગિક એકમો માટેનું પ્લોટીંગ, ટાઈટલ ક્લિયર બિનખેતી, 40ફુટ પહોળા રોડ, માત્ર10 પ્લોટ માટે બુકિંગ શરૂ…
વાંકાનેર શહેરથી ખુબ જ નજીક, માર્કેટિંગ યાર્ડ પાસે, ઔધોગિક એકમો માટે આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-1 ની ભવ્ય સફળતા બાદ આલ્ફા ગ્રુપ દ્વારા આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-2 તૈયર કરીને ઈન્ડસ્ટ્રીયલ પ્લોટનું બુકિંગ શરૂ કરવામાં આવેલ છે…
રાજાવડલા મેઈન રોડ પર આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-2 માં તમામ સુવિધાઓ સાથે માત્ર 10 પ્લોટ માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે, નાના તથા મધ્યમ કદના ઔધ્યોગિક એકમો શરૂ કરવા ઇચ્છતા ધંધાદારીઓ માટે આ મોકાની જગ્યાએ એમની જરૂરિયાત મુજબના પ્લોટ છે, આ પ્લોટની ટાઈટલ ક્લિયર બિનખેતી છે અને ત્યાં વિશાળ 40ફુટ પહોળા મેટલ રોડ-રસ્તા છે. સૌથી મોટી નોંધ લેવા જેવી બાબત એ છે કે આ આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-2માં હવે માત્ર 10 પ્લોટ જ છે… એટલે તો કહીએ છી જો આપ ખરેખર આવા પ્લોટ ખરીદવા ઇચ્છતા હો તો આ સોનેરો મોકો છે. પણ હા જો જાજુ વિચારશો તો રહી જશો…
આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોન-2માં ઉપલબ્ધ સુવિધાઓ…
– ટાઈટલ ક્લિયર બિન ખેતી….
– વિશાળ 40ફુટ પહોળા મેટલ રોડ-રસ્તા…
– નાના તથા મધ્યમ કદના ઔધ્યોગિક એકમો માટેના પ્લોટ…
– પ્લોટીંગ ટચ ડામર રોડનું કામ શરૂ…
– વેલ ડેવલપ ઈન્ડસ્ટ્રીયલ એરીયામા એકદમ વ્યાજબી ભાવે…
– 275 થી 400 વાર સુધીના પ્લોટ…
– માત્ર દસ પ્લોટ માટે જ બુકિંગ…
* સંપર્ક કરો *
નેસીફ માથકીયા
મો. 97126 26800

આ સમાચારને શેર કરો