(Promotional Article) લોકોનું એક સ્વપ્નું હોય છે કે પોતાનું એક સારા વિસ્તારમાં સારું ઘર હોય, ઘણી વખતે પૈસા હોવા છતાં પણ સારા વિસ્તારમાં જગ્યા મળતી નથી હોતી પરંતુ, હવે જે લોકોને ઘર બનાવવાનું સ્વપ્નું છે. એ સ્વપ્નું હવે થશે સાકાર કેમ કે ગુલશન પાર્કની તદ્દન બાજુમાં અને સંપૂર્ણ સુવિધા સજ્જ નવી સોસાયટી રોયલ ગુલશન આકાર પામી રહી છે.
રોયલ ગુલશન સોસાયટી એ જૂના ગુલશન પાકની તદ્દન બાજુમાં છે, મસ્જિદ તથા જમાતખાના થી એકદમ નજીક છે. રોયલ ગુલશન સોસાયટીમાં આવશ્યક તમામ સુવિધાઓ આપવામાં આવશે અને તેમના કામકાજો પણ શરૂ થઈ ગયા છે. આ સોસાયટીમાં ૯૦ થી ૨૫૦ વાર સુધીના પ્લોટ રાખવામાં આવેલ છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ સોસાયટીમાં મધ્યમ બજેટના હોવાથી લોકો સરળતાથી ખરીદી શકશે.
રોયલ ગુલશનનું ચોક્કસ લોકેશન અને સાઇટ જોવા માટે નીચે આપેલા સંપર્ક નંબર પર સંપર્ક કરીને સાઇટ વિઝીટ નો સમય મેળવી લો અને સાઇટ પર જોવા રૂબરૂ પધારો… એ ચોક્કસ છે કે… સાઇટ જોયા પછી આપ પ્લોટનો બુકિંગ કરાવ્યા વિના પાછા નહીં જ ફરો…!!
સોસાયટીની સુવિધાઓ… મસ્જીદ થી ૧૫૦ મીટર ના અંતરે ગુલશન પાર્ક સોસાયટીને જોઇન્ટ કંપાઉન્ડ વોલ આકર્ષિત ગેઇટ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ R.C.C. રોડ LED ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઈટ ટાઈટલ કલિયર, બિન ખેતી ૯૦ થી ૨૫૦ વાર સુધીના પ્લોટ