વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ દ્વારકાધીશ હોટલ પાસેથી અંદાજે 40થી 45 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.પ્રાથમિક તપાસમાં અજાણ્યા પુરુષનું બીમારી સબબ મૃત્યુ થયાનું સામે આવ્યું છે.હાલ પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ વાલી વારસોની ભાળ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે.

આ સમાચારને શેર કરો