મોરબી: સ્વ.ધ્રુમિલ હાર્દિકભાઈ ભાલોડિયા ના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પ

મોરબી: માનવ જિંદગી અમૂલ્ય છે જેને બનાવવા લોહી એક મહત્વપૂર્ણ તત્વ છે,લોહીની આકસ્મિક જરૂર કોઈપણ વ્યક્તિ ને પડી શકે છે, કારણ કે લોહી નો કોઈ વિકલ્પ નથી. એક વખત રક્તદાન કરવાથી આપ ૩ વ્યક્તિની જિંદગી બચાવી શકો છો, માટે આ ભગીરથ કાર્યમાં જોડાઈને જીવન બચાવવાનું ઉમદા કાર્ય કરવા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન અવશ્ય કરશો.

રક્તદાન કેમ્પ :-
તારીખ : ૧૭/૫/૨૦૨૫
સમય : સવારે ૮:૦૦ થી ૧૨:૦૦
સ્થળ : શ્રી શ્રી હોલ, રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોર ની ઉપર, રવાપર રોડ, મોરબી

આયોજક :-
હાર્દિકભાઈ ભાલોડિયા( આર્ટ ઓફ લિવિંગ ટીચર )
શ્રીનાથજી સિરામિક – મોરબી
બ્લિઝાર્ડ વિટ્રિફાઇડ – મોરબી
સીસ્ટોન એક્સપોર્ટ – મોરબી

આ સમાચારને શેર કરો