વાંકાનેરમાં આગામી રવિવારે રક્તદાન કેમ્પ, રક્તદાતાઓને રકતદાન કરવા અપીલ…

વાંકાનેર આગામી તારીખ 09/02/2025 ને રવિવારના રોજ વાંકાનેરમાં એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ રક્તદાન કેમ્પમાં વાંકાનેર શહેર તેમજ તાલુકા ભરનાર રક્તદાતાઓને રક્તદાન કરવા અપીલ કરવામાં આવેલ છે.
સમય અને સ્થળ:-
તા. 09/02/2025 ને રવિવાર સવારે 9.00 થી 1.00 સુધી…
દિગંબર જૈન મંદિર, વાંકાનેર.

વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના મહત્વના સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટસએપ ગ્રુપમાં જોડાવો…
કપ્તાના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…
https://chat.whatsapp.com/FIiPCNdYZVSA2LMMYShRZH
