Placeholder canvas

વાંકાનેર નગરપાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર 

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર કરેલ છે. ભાજપ દ્વારા વોર્ડ નંબર ચારમાં એકપણ ઉમેદવાર જાહેર કર્યા નથી. ભાજપે અન્ય છ વોર્ડ ઉમેદવારો જાહેર કર્યા છે.

વાંકાનેર નગરપાલિકાના ભાજપના ઉમેદવારોની વોર્ડ વાઈઝ યાદી

વોર્ડ નંબર-1

1 શૈલેષભાઇ જ્યંતિભાઈ દલસાણીયા
2 કાંતિલાલ રાયમલભાઈ કુંઢીયા
3 મીરાબેન હસમુખભાઈ ભટ્ટી
4 દેવુબેન શામજીભાઈ પલાણી

વોર્ડ નંબર-2

1 લતાબેન શંકરભાઇ વિંઝવાડિયા
2 પ્રદ્યુમનભાઈ ભુપતભાઇ પઢીયાર
3 વિશાભાઈ સાતાભાઈ માંડાણી
4 કમળાબેન નરેન્દ્રભાઈ મકવાણા

વોર્ડ નંબર-3

1 ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા
2 કોકિલાબેન કીર્તીકુમાર દોશી
3 માલતીબેન વિનોદરાય ગોહેલ
4 જગદીશભાઈ મણિલાલ રાજવીર

વોર્ડ નંબર-4

આ વોર્ડમાં ઉમેદવાર જાહેર કરેલ નથી.

વોર્ડ નંબર-5

1 રાજ કેતનભાઈ સોમાણી
2 ભાવેશભાઈ ભોગીલાલ શાહ
3 ભાવનાબેન કનૈયાભાઈ પાટડીયા
4 હેમાબેન ધર્મેશભાઈ ત્રિવેદી

વોર્ડ નંબર-6

1 બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા
2 જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ
3 જસુબેન રમેશભાઈ જાદવ
4 સુનિલભાઈ મનસુખભાઇ મહેતા

વોર્ડ નંબર-7

1 રમેશભાઈ વશરામભાઇ વોરા
2 દેવાભાઇ રેવાભાઈ ગમારા
3 જયશ્રીબેન ભરતકુમાર સુરેલા
4 રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો