સૌરાષ્ટ્રની 48 બેઠકો પર ‘ચૂંટણી પ્રભારી’ નિયુકત કરતો ભાજપ

વાંકાનેરના પ્રભારી તરીકે લાલજીભાઇ સાવલીયા અને જામનગર ઉત્તરમાં હિરેનભાઇ પારેખ,

રાજકોટ: ગુજરાતમાં આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી ધારાસભા ચૂંટણી પુર્વે જ બુથ સુધીની વ્યવસ્થામાં આગળ વધી રહેલા ભાજપે પહેલા ઉતર ઝોનમાં અઠાવન વિધાનસભા બેઠક પર પ્રભારી જાહેર કર્યા બાદ હવે સૌરાષ્ટ્રની 48 બેઠકો માટે ચૂંટણી પ્રભારી જાહેર કરીને આગામી સમયમાં પક્ષ દ્વારા આ પ્રભારીના કાર્યક્રમો નિશ્ચિત કરીને હવે વિધાનસભા બેઠક દીઠ ચૂંટણી તૈયારી શરૂ કરવાનું નિશ્ચિત કર્યુ છે.

સૌરાષ્ટ્રના 48 પ્રભારીઓની યાદી:-
દસાડા : રજનીભાઇ સંઘાણી, લીંબડી : અનિલભાઇ ગોહેલ, વઢવાણ : ગૌતમભાઇ ગૌસ્વામી, ચોટીલા : ગણપતસિંહ જાડેજા, ધ્રાંગધ્રા : વલ્લભભાઇ દુધાત્રા,મોરબી: દિલીપસિંહ ચુડાસમા, ટંકારા : ઘનશ્યામસિંહ ગોહેલ, વાંકાનેર : લાલજીભાઇ સાવલીયા, રાજકોટ પૂર્વ : પ્રદીપભાઇ વાળા, પશ્ચિમ : લાલજીભાઇ સોલંકી, દક્ષિણ : વસુબેન ત્રિવેદી, ગ્રામ્ય : ચંદ્રેશભાઇ પટેલ, જસદણ : ભગવાનજીભાઇ કરગટીયા, ગોંડલ : હર્ષદભાઇ દવે, જેતપુર : વિનુભાઇ કથીરીયા, ધોરાજી : સંજયભાઇ કોરડીયા, કાલાવડ : નિલેષભાઇ ઉદાણી, જામનગર ગ્રામ્ય : નિર્મલ સમાણી, ઉત્તર : હિરેનભાઇ પારેખ, દક્ષિણ : ચંદ્રેશભાઇ હેરમા, જામજોધપુર : સુરેશભાઇ વસરા, ખંભાળીયા : નિલેશભાઇ ઓડેદરા, દ્વારકા : હસમુખભાઇ હિંડોચા, પોરબંદર : મહેન્દ્રભાઇ પીઠીયા, કુતીયાણા : ચીમનભાઇ સાપરીયા, માણાવદર : દિલીપસિંહ બારડ, જૂનાગઢ : ડો.વિનોદભાઇ ભંડેરી, વિસાવદર : અજયભાઇ બાપોદરા, કેશોદ : વિજયભાઇ કોરાટ, માંગરોળ : ગૌરવભાઇ રૂપારેલીયા, સોમનાથ : વિક્રમભાઇ ઓડેદરા, તાલાલા : જે.કે.ચાવડા, કોડીનાર : વી.વી.વઘાસીયા, ઉના : કાળુભાઇ વિરાણી, ધારી : હિંમતભાઇ પડસાળા, અમરેલી : રાજુભાઇ બાંભણીયા, લાઠી : સી.પી.સરવૈયા, સાવરકુંડલા : વિજયભાઇ ભગત, રાજુલા : ભરતભાઇ મેર, મહુવા : ભરતસિંહ ગોહિલ, તળાજા : અમોહભાઇ શાહ, ગારીયાધાર : સુરેશભાઇ ધાંધલીયા, પાલીતાણા : મયુરભાઇ માંજેરીયા, ભાવનગર ગ્રામ્ય : વનરાજસિંહ ડાભી, પૂર્વ : રીતેશભાઇ સોની, પશ્ચિમ : દિલીપભાઇ સેટા, ગઢડા : યોગેન્દ્રસિંહ ગોહિલ, બોટાદ : દિલીપભાઇ પટેલ.

આ સમાચારને શેર કરો