સમય અને સંયોગની કમાલ:જન્મદિવસ,નિકાહ અને વેલેન્ટાઈન ડે બધું આજે,અભિનંદન

વાંકાનેરના યુવા બિઝનેસમેન અને બાદી એન્ડ કંપનીના ચેરપરસન યાસીન બાદીના જ્યેષ્ઠ પુત્ર રાહીલ બાદી માટે આજે અદભુત સંયોગ છે. આજના દિવસે 14મી ફેબ્રુઆરી તેમનો જન્મ દિવસ છે, નિકાહ પણ આજે જ છે અને સાથો સાથ વેલેન્ટાઈન દિવસ પણ છે. ખૂબ ભાગ્યશાળીને બધું એક દિવસે ઉજવવાની તક મળી છે.

ત્યારે આ મુબારક પ્રસંગે તેમના પરિવાર તરફથી,મોસાળ પક્ષ તરફથી ,સગાસબંધી અને વિશાળ મિત્ર સર્કલ આજે રાહીલ બાદીને ઢેર સારી શુભેચ્છા પાઠવે છે,ખૂબ ખૂબ મુબારક બાદી પાઠવે છે.આજના આ મુબારક દિવસે આ કપલને શુભેચ્છાઓ, મુબારક બાદી અને સલામતીની દુવા સૌ લોકો પાઠવી રહ્યા છે.

કપ્તાન પરિવાર તરફથી રાહિલ બાદીને અને તેમના પરિવારને આ મુબારક પ્રસંગની ખૂબ ખૂબ મુબારકબાદી…

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો