skip to content

મોરબી:સક્ષમ સમાચારના તંત્રી દેવ સનાળિયાના પુત્ર અક્ષરનો આજે જન્મદિવસ

સક્ષમ સમાચારના ચીફ એડિટર દેવભાઈ સનાળિયાનો પુત્ર અક્ષરનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર અને સક્ષમ સમાચારના ચીફ એડિટર દેવભાઈ સનાળિયાના પુત્ર અક્ષરનો આજે જન્મદિવસ છે. આજે અક્ષરે 2 વર્ષ પુર્ણ કરી 3 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે આજે અક્ષરના જન્મદિવસ નિમિત્તે ઠેર-ઠેરથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

કપ્તાન ગ્રુપ તરફથી અક્ષરને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો