આજે કોઠારીયાના તોસીફભાઇ વકાલીયાનો જન્મદિવસ
આજે કોઠારીયા ગામના વતની અને એમ&એસ પાન/ એગ્રોના માલીક તોસીફભાઇ વકાલીયા (નાત પટેલ) નો જન્મદિવસ છે.
તોસીફભાઇ વકાલીયા ગામમાં તેમજ ધંધાકીય ખૂબ સારા સબંધો ધરાવે છે, તેમનું પોતાનું મોટુ મિત્ર વર્તુળ છે. આજે તેમને તેમના મિત્રો શુભેચ્છકો સગા-સંબંધીઓ તેમના મોબાઈલ નંબર 6352322765 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કપ્તાન ગ્રુપ તરફથી તૌસિફ વકાલીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…