આજે મોહંમદ શમશેરખાનનો જન્મદિવસ…
વાંકાનેરના ગુલાબનગરના પ્રમુખ શબાઝખાનના પુત્ર મોહંમદ શમશેરખાનનો આજે જન્મદિવસ છે. મોહંમદ શમશેરખાનનો જન્મ ૦૯/૧૧/૨૦૨૦ ના રોજ થયો હતો તે આજે 1 વરસ પૂરું કરીને બીજા વરસમાં પ્રવેશે કરશે.
મોહંમદ શમશેરખાનના પિતા શાબાઝખાન ખૂબ મોટું મિત્ર વર્તુળ ધરાવે છે. આજે તેમના સગા સ્નેહીઓ, મિત્રો, મોસાળમાંથી તેમજ રાજકોટ ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ… મોહંમદ શમશેરખાનના જન્મદિવસની શુભેચ્છા તેમના પિતા સાહબાઝખાન ના મો. નં. 9275753302 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
મોહંમદ શમશેરખાનને કપ્તાન પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છઓ… HAPPY BIRTHDAY