આજે અરણીટીંબાના ઈરફાન ચૌધરીના પુત્ર સાયાનનો જન્મદિવસ
આજે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ ના સામાજિક અને રાજકીય યુવા અગ્રણી ઈરફાન ચૌધરી ના પુત્ર સાયાનનો જન્મદિવસ છે, તેઓ આજે બાર વર્ષ પૂરા કરીને તેરમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે.
ઈરફાન ચૌધરી પોતે પોતાનું મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે તેમજ રાજકીય અને સામાજિક ખૂબ સારા સંબંધના કારણે આજે તેમના પુત્ર સાયાનના જન્મદિવસની શુભેચ્છાઓ તેમના મોબાઈલ નંબર 96646 84850પર તેમના મિત્રો શુભેચ્છકો સગા સ્નેહીઓ શુભેચ્છાઓ પાઠવી રહયા છે.
કપ્તાન ગ્રુપ તરફથી સાયાન ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ