આજે કપ્તાનના તંત્રીના પુત્ર સૈફ માથકિઆનો જન્મ દિવસ

આજે કપ્તાનના તંત્રી અયુબ માથકિઆના પુત્ર સૈફ માથકિઆનો જન્મ દિવસ છે.

સૈફે આ વર્ષે TY B.COM ની એક્ઝામ આપી છે. તે વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કુલનો વિધાર્થી હતો ત્યારે ફૂટબોલ ટેનિસ અને ફૂટબોલનો પ્લેયર હતો. સૈફ અને બન્ટી ફુટબોલ ટેનિસમાં નેશનલ કક્ષાઍ એક વખત સિલ્વર અને એક વખત બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. આ બન્ને ખેલાડી વાંકાનેરનાં પ્રથમ ખેલાડી છે જેઓ નેશનલ ક્ક્ષા સુધી પહોચ્યા અને મેડલ મેળવ્યા.

હાલ તેવો રાજકોટની હરિવંદાના કોલેજની ટીમમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફૂટબોલ રમે છે. સાથો સાથ તેમને ફોટોગ્રાફિમાં પણ શોખ છે અને સારી ફોટોગ્રાફિ કરે છે. તેમને આજે તેમના મિત્ર સર્કલ તેમના મોબાઇલ નં.99044 30003 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

પ્રેસ કલબ ઓફ વાંકાનેરનાં પ્રમુખના પુત્ર સૈફ માથકિઆને પ્રેસ કલબ ઓફ વાંકાનેર તરફથી જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday

-હરદેવસિંહ ઝાલા (ઉપ પ્રમુખ- પ્રેસ કલબ ઓફ વાંકાનેર)

આ સમાચારને શેર કરો