આજે લાલપર પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય જફરૂલ્લાખાન પઠાણનો જન્મદિવસ…
વાંકાનેર તાલુકાના લિંબાળા ગામના રહેવાસી અને વાંકાનેર તાલુકાની લાલપર પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય જફરૂલ્લાખાન ઇબ્રાહીમખાન પઠાણનો આજે જન્મદિવસ છે. તેમને પોતાના શૈક્ષણિક કાર્યકાળ દરમ્યાન શિક્ષણ ક્ષેત્રમાં ઘણી નામના મેળવી હતી
આજે પઠાણ સાહેબે 78વર્ષ પૂરા કરીને 79માં વર્ષમાં પ્રવેશ કરેલ છે, ત્યારે તેમના આ જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો, સગા-સ્નેહીઓ, સંબંધીઓ અને તેમના શૈક્ષણિકસાથીઓ તેમના મોબાઈલ નંબર 8849809331પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.