skip to content

આજે ચંદ્રપુરના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના સૌથી મોટા એવા ચંદ્રપુર ગામના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો જન્મદિવસ છે.

હરિશ્ચંદ્રસિંહ સિંહ ઝાલા છેલ્લા ૨૦ વર્ષથી ચંદ્રપુર ગ્રામ પંચાયતના સભ્યપદ પર ચૂંટાતા આવ્યા છે. 11 મહિના પૂર્વે થયેલી પેટાચૂંટણીમાં હરિશ્ચંદ્રસિંહ ઝાલા સરપંચ પદે ચૂંટાઈ આવ્યા હતા અને ત્યાંથી તેઓ ચંદ્રપુર ગ્રામ પંચાયતના સરપંચનો કારભાર સાંભળી રહ્યા છે.

હરિશ્ચંદ્ર સિંહ પોતાનું એક મોટું મિત્રવર્તુળ અને રાજકીય ગૃપ ધરાવે છે આ બધા મિત્રો સગાંસ્નેહીઓ તરફથી આજે તેમને તેમના મોબાઈલ નંબર 9979383133 ઉપર જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.

ચંદ્રપુરના સરપંચ હરિશ્ચંદ્રસંહ ઝાલાને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ Happy Birthday

🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/DhXnhnr1AzGBytQ4BGHLIc

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો