વાંકાનેરના પત્રકાર હરદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ
વાંકાનેરના પત્રકાર ગૌ પ્રેમી હરદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. હરદેવસિંહ ઝાલાઍ પોતાની કારકિર્દિની શરુઆત કોમ્પ્યુટર ક્ષેત્રથી કરી હતી. તેઓએ વાંકાનેરમાં છેલ્લા ૬ વર્ષથી પત્રકાર ક્ષેત્રેમાં કાર્ય કરી લોકોના પ્રશ્નોને કલમ થકી વાચા આપી રહ્યા છે. જેમ દૂધમાં સાંકળ ભળી જાય તેવીજ રીતે સૌ કોઈ સાથે ભળી જાય તેવો શાંત અને હસમુખો સ્વભાવ ધરાવનાર હરદેવસિંહ ઝાલા એક ગૌ પ્રેમી પણ છે. અને ગાંધીનગર ખાતે તેમને શ્રેષ્ઠ ગૌરક્ષક એવોર્ડથી પણ સન્માનિત કરેલ છે.
બહોળું મિત્ર વર્તુળ ધરાવતા હરદેવસિંહ ઝાલાનો આજે જન્મદિવસ હોવાથી તેમના સગા સ્નેહીઓ, મિત્રો તરફ્થી મો.નં ૯૯૨૫૬૦૦૦૦૭ પર શુભેચ્છાઓ મળી રહી છે. હરદેવભાઇને કપ્તાન પરિવાર તરફથી પણ તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. Happy Birthday
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…