આજે એમ.એસ. રીવાઈન્ડિગના માલિક મુસ્તાક વકાલીયાના જન્મ દિવસ

આજે એમ.એસ. રીવાઈન્ડિગના માલિક મુસ્તાક વકાલીયાનો જન્મ દિવસ છે.

મુળ મેસરીયા ગામના વતની અને હાલ રાજાવડલા ખાતે રહેતા મુસ્તાક વકાલીયા વાંકાનેરમાં એમએસ રીવાઇડીંગ અને એમ.એસ ટ્રેઇલર નામે વ્યવસાય કરે છે.

મુસ્તાક વકાલીયા પોતાનું મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે, આજે તેમને તેમના જન્મદિવસની તેમના મિત્રો, વ્યવસાયિક મિત્રો, સગા-સંબંધીઓ અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર 82386 93597પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો