Placeholder canvas

આજે જયોતિ વિધાલયના ઓનર મેહુલ પી.શાહનો જન્મ દિવસ

(Promotional Artical) આજે વાંકાનેરની સ્કૂલ જ્યોતિ વિદ્યાલયના ઓનર અને કેન્દ્ર સરકારના સાયન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટના ચેરમેન મેહુલ પી શાહનો જન્મ દિવસ છે.

મેહુલ શાહ શિક્ષણ ક્ષેત્રે ખુબ સારા સંબંધો ધરાવે છે આજે તેમને તેમના જન્મદિવસની તેમના મિત્રો શુભેચ્છકો સગા સંબંધીઓ અને પરિવારજનો તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમના મોબાઈલ નંબર 90331 65182 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રૂપ તરફથી મેહુલ શાહને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો