આજે વાંકાનેરના દિવ્યાંગ સિંગર મયુરસિંહ ઝાલાનો જન્મદિવસ
આજે વાંકાનેરના ગૌરવ એવા એક દિવ્યાંગ સિંગર મયુરસિંહ ઝાલા જન્મદિવસ છે.
મયુરસિંહ ઝાલા એ દિવ્યાંગ હોવા છતાં તેમને શારીરિક ખોટ સામે ખૂબ મહેનત કરીને સંગીતમાં નિપુણતા મેળવી છે. આજે તેઓ ભજન, કરા ઓકે, દાંડિયા રાસ, કાર્યક્રમો કરે છે તેમજ ગુજરાતી અને હિન્દી ફિલ્મના ગીત સંગીતના પણ ખૂબ સારા અવાજથી ગાઈ છે. સાથોસાથ તેવો જાનકી સંગીત ક્લાસ નામે સંગીતના ક્લાસ ચલાવી રહ્યા છે અને ત્યાં નવી પેઢીને સંગીતની તાલીમ આપવાનું કામ કરી રહ્યા છે.
મયુરસિંહ ઝાલા બીજી ઓળખ આપીયે તો વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. બાપાલાલના પૌત્ર છે. અને લોકડાઉન વખતે લોકો કંટાળી ન જાય એ માટે કપ્તાને સંગીત કાર્યક્રમો શરૂ કર્યા હતા તેમાં આ મયુરસિંહે નિસ્વાર્થ ભાવે પોતાની પાસે રહેલી સંગીત કલા ઘણી વખત રજૂ કરી હતી જે આપે સાંભળી હશે.
મયુરસિંહ ઝાલાનું એક મિત્ર વર્તુળ છે, તેમનો મળતાવડો સ્વભાવ છે અને તેના કારણે બધા સાથે ખુબ સારા શબ્દો ધરાવે છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નં. +91 90997 08955 પર તેમના સગા સંબંધીઓ પરિવારજનો અને મિત્રો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
કપ્તાન ગ્રુપ તરફથી કપ્તાનના મિત્ર એવા માયુરસિંહ ઝાલાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. HAPPY BIRTHDAY
કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…
કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews