વાંકાનેર: આજે જે.કે.ઇન્ફોટેકના માલીક જુનેદ ખોરજીયાનો જન્મદિવસ…
વાંકાનેર: આજે હાજીઅલી કોમ્પલેક્ષમાં આવેલ જે કે ઇન્ફોટેકના માલિક જુનેદ ખોરજીયાનો જન્મદિવસ છે.
વાંકાનેર તાલુકાના નાના એવા ભોજપરા ગામમાં આજના રોજ એટલે કે 15/8/1991માં જન્મેલ જુનેદ ખોરજીયાએ સ્થાનિક લેવલે પ્રાઇમરી શિક્ષણ મેળવી ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ વાંકાનેર શહેરમાં ઓનલાઇન આધારકાર્ડ, પાનકાર્ડ રીટેલર આઈડી પ્રોવાઇડર, આયુષ્યમાન કાર્ડ, પાન કાર્ડ નવા તેમજ સુધારા-વધારા અને ઓનલાઇન ફોર્મને લગતા કામ ધંધામાં ઝંપલાવ્યું અને તેઓએ વાંકાનેર શહેરમાં જે કે ઇન્ફોટેક નામનું સોપાન શરૂ કર્યુ.
જુનેદ ખોરજીયા પોતાના વ્યવસાયિક ક્ષેત્રમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે તેમજ તેમનું મોટું મિત્ર વર્તુળ છે. આજે તેમને તેમના સગા સ્નેહીઓ મિત્રો પરિવારના સભ્યો તેમના મોબાઈલ નંબર 99246 12504 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
જુનેદ ખોરાજીયાને ને કપ્તાન ગૃપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…