Placeholder canvas

ટંકારાના યુવા અને લડાયક પત્રકાર જયેશ ભટાસણાનો આજે જન્મદિવસ

ટંકારાના યુવા અને જાગૃત પત્રકાર જયેશ પટાસણા નો જન્મદિવસ છે. તેઓ સામાજિક કાર્યકર અને ગરીબોના બેલી હર હંમેશ ટંકારામાં કોઈપણ મુસીબતોનો સામનો કરી પ્રજા સાથે ખડા પગે ઉભા રહીએ અને નીડર પત્રકાર હંમેશા સચોટ માર્ગદર્શન આપે એવા જયેશભાઈ ભટાસણાના જન્મદિવસ પ્રસંગે પત્રકાર મિત્રો, આગેવાનો અને કપ્તાન પરિવાર જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

આ સમાચારને શેર કરો