Placeholder canvas

આજે ડોલ્ફીન કંપનીના ફિલ્ડઓફિસર ઇમરાન ખોરજીયાનો જન્મ દિવસ

આજે મૂળ જેતપરડા ગામના અને ડોલ્ફીન કંપનીના ફિલ્ડઓફિસર ઇમરાન ખોરજીયાનો જન્મ દિવસ છે.

ઇમરાન ખોરજીયા ડ્રિપ એરીગેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તેમના મોરબી જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રમાં આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારી મિત્રો સાથે ખુબ સારા સંબંધો છે તેમજ પોતાનું એક મોટું મિત્રવર્તુળ ધરાવે છે.

આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગા-સ્નેહીઓ, મિત્રો અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર 76007 10583 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી ઇમરાન ખોરાજીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો

આ સમાચારને શેર કરો