વાંકાનેર

આજે વાંકાનેરના મીલપ્લોટમાં રહેતા અઝીમભાઈ આંબલીયાનો જન્મદિવસ

આજે વાંકાનેરના મીલપ્લોટમાં રહેતા હાજીભાઈ અભરામભાઈ આંબલિયાના સુપુત્ર અઝીમભાઈ આંબલીયાનો જન્મદિવસ છે.

અઝીમભાઈ આંબલીયા સીરામિક્સ બિઝનેશ સાથે સંકળાયેલા છે, તેઓ પોતાનું મોટુ મિત્રો ધરાવે છે, તેમજ ખુબ જ સરસ સામાજિક સંબંધો ધરાવે છે. આજે તેમને તેમના જન્મદિવસની તેમના મિત્રો, વ્યવસાય સાથીઓ, સગા સંબંધીઓ, સનેહીઓ અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર 96385 36647 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી અઝીમભાઈ આંબલીયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

આ સમાચારને શેર કરો