Placeholder canvas

આજે ચંદ્રપુરના અયુબભાઈ પિંડારનો જન્મદિવસ

આજે ચંદ્રપુર ગામના વતની અને SK મંડપ એન્ડ સાઉન્ડ સર્વિસના પાર્ટનર અયુબભાઈ પિંડારનો જન્મદિવસ છે.

અયુબભાઈ પીડાર પોતાના વ્યવસાયના ક્ષેત્રમાં તેમજ ગામમાં ખૂબ સારા સબંધો ધરાવે છે. તેમનું પોતાનું મોટુ મિત્ર વર્તુળ છે. આજે તેમના જન્મદિવસે તેમના મિત્રો, સગા સ્નેહીઓ અને પરિવારના સભ્યોઓ તેમના મોબાઈલ નંબર 9824410885 / 9904522232 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી અયુબ પિંડાર ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

આ સમાચારને શેર કરો