આજે અરણીટીંબાના હુશેનભાઈ કડીવાર (HK)ની ઢીંગલી અર્શાનો જન્મદિવસ
આજે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના સામાજિક અગ્રણી અને એચ.કે.શોપના માલિક હુશેનભાઈ કડીવારની પુત્રી અર્શાનો જન્મદિવસ છે, તેઓ આજે બે વર્ષ પૂરા કરીને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરેલ છે.
હુશેનભાઈ કડીવાર પોતે પોતાનું મોટુ મિત્ર વર્તુળ ધરાવે છે, તેમજ રાજકીય અને સામાજિક ખૂબ સારા સંબંધના કારણે આજે તેમની પુત્રી અર્શાના જન્મદિવસની શુભેચ્છાઓ તેમના મોબાઈલ નંબર 90998 44647 પર તેમના મિત્રો શુભેચ્છકો સગા સ્નેહીઓ શુભેચ્છાઓ પાઠવી રહયા છે.
કપ્તાન ગ્રુપ તરફથી અર્શાને જન્મદિવસની ખુબખુબ શુભેચ્છાઓ…