Placeholder canvas

વાંકાનેરના યુવા એડવોકેટ અકરમ કડીવારનો આજે જન્મદિવસ

વાંકાનેર: કડીવાર પરિવારના સભ્ય અને યુવા એડવોકેટ અકરમ કડીવારનો આજે જન્મદિવસ છે. અકરમ કડીવારે 2018 થી વાંકાનેર માં વકીલાતની શરૂઆત કરી હતી. તેઓએ પોતાના મળતાવડા અને સારા સ્વભાવના કારણે વકીલમિત્રોમાં સારી ચાહના મેળવેલ છે. તેઓ કાયદાકીય રીતે રેવન્યુ અને ક્રિમિનલ પ્રેક્ટિસમાં સારી પ્રગતી કરી છે.

એડવોકેટ અકરમ કડીવાર તેમના મળતાવડા અને સારા સ્વભાવના કારણે આજે તેઓ કડીવાર પરિવારમાં સન્માનય સ્થાન ધરાવે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે સગા સબંધીઓ, પરિવારજનો, મિત્રો અને વકીમિત્રો તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ તેમના મોબાઇલ નંબર 79844 58747 / 97246 34625 પર પાઠવી રહ્યા છે.

એડવોકેટ અકરમ કડીવારને તેમના જન્મદિવસની કપ્તાન પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/I0HzwSrwbrR2bwyc8CNwpb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો