Placeholder canvas

વાંકાનેર: રસીકગઢ ગામમાં બાઈકની ચોરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામમાં બાઈકની ચોરી થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

રસીકગઢમાં ઈર્ષાદભાઈ વલીમામદભાઈ માથકીયાની વાડી પાસે રસ્તા પર ઈર્ષાદભાઈના નાના ભાઈ ફારૂકભાઈ વલીમામદભાઈ માથકીયાએ ગત તા. 23 જૂનના રોજ પોતાની માલીકીનુ બજાજ સીટી 100 મો.સા. રજી. નં.GJ-36-K- 8439 હેન્ડલ લોક કરી પાર્ક કરેલ હતું. તે કોઈ ચોરી કરી લઈ ગયું હતું. જેમની ગઈકાલે વાંકાનેર સીટી પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો