વાંકાનેર

વાંકાનેર: કુંભારપરામાંથી બજારમાં પાર્ક કરેલ બાઈકની ચોરી…

વાંકાનેરના કુંભારપરામાં યુવાનના ઘર પાસેથી બાઇકની ચોરી થયાની ઘટના સામે આવી છે.જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેરના કુંભારપરામાં રહેતા કિશનભાઇ રાઠોડે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૨૩/૦૩ના રોજ તેમણે રૂપિયા ૨૦,૦૦૦ની કિંમતનું તેમનું બ્લેક કલરનું સીલ્વર પટાવાળુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો મોટર સાઇકલ જીજે-૩૬-એજી-૧૭૨૯ને રાત્રીના પોતાના ઘર પાસે પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો