વાંકાનેર વાંકાનેર: કોઠારીયા ગામે દૂધ મંડળી સામેથી મોટર સાયકલ ચોરાયું. October 26, 2023 Kaptaan વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે દુધમંડળી સામેથી દાઉદભાઇ સતારભાઇ અબ્બાસી નામના વ્યક્તિનું રૂપિયા 60 હજારની કિંમતનું મોટર સાયકલ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી જતા વાહન ચોરી અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ સમાચારને શેર કરો